આજ બતાવુ, કાલ બતાવુ ચાલો - ચાલોને તમને અમારો 51 મોં બાળમેળો બતાવુ...
રમત ગમતમાં છે જીવનનું રહસ્ય, અને રમત ગમત છે મનોરંજનનું સાર...
બાળકોના ભવિષ્યને અમૃતમય બનાવવાનો
ઉત્સવ એટલે બે દાયકાથી ગુજરાતમાં ઉજવાતો
‘શાળા પ્રવેશોત્સવ‘...