Nagar Prathmik Shikshan Samiti - Vadodara
શ્રી મિનેષકુમાર જગદીશચંદ્ર પંડ્યા
૧૦૦, આસુતોષ સોસાયટી, જ્યોતિપાર્કની બાજુમાં, કારેલીબાગ, વડોદરા
૯૮૨૫૩ ૦૬૪૩૪

Get Connected

Chairman Message:

શિક્ષણ એટલે સ્વપ્નો સાકાર કરવાનો એક રસ્તો. અને આ સ્વપ્નો પૂરા કરવા નીકળેલા ભારતના ભાવિ વિદ્યાર્થીઓને જરૂરી બધો સહકાર આપવો એ આપણા સૌની ફરજ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા આજ ફરજ સાથે કાર્યરત છે.શિક્ષણ સાથે ટેકનોલોજી જોડી બાળકો માટે વિશ્વ ફલકના અનુભવો ઊભા કરી બાળકોના સર્વાંગી વિકાસમાં સહભાગી બનવું જ અમારું સ્વપ્ન છે.