નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા શાળાના 39000 થી વધુ બાળકોને દર વર્ષે શાળા ગણવેશ પુરો પાડવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પહેરવામાં આવેલ પ્રમાણભૂત પોશાક, સમાનતા, ઓળખ અને શિસ્તતાને પ્રોત્સાહન આપવા અને એક સુસંગત વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે આયોજન કરવામાં આવે છે.