નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી સાથે કદમ મીલાવવા અને વિવિધ ટેકનોલોજી ઉપયોગ વધારવા માટે શાળાઓમાં વિવિધ એન.જી.ઓ. અને સંસ્થાઓના સહયોગથી કમ્યુટર રૂમનું નિર્માણ કરવામાં આવેલ છે. વધુમાં વધુ શાળામાં આધુનિક પ્રવાહો સાથે સુસંગત સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે