Nagar Prathmik Shikshan Samiti - Vadodara

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ એ વિદ્યાર્થીઓના ભણતર અને વિકાસ માટે ઉત્તમ સ્થળ છે. શિક્ષણને અહીં પૂજા તરીકે ગણવામાં આવે છે. સમિતિની શાળાઓમાં બધા વિષયોમાં સરળ પદ્ધતિનો ઉપયોગ કરીને સંપૂર્ણ રીતે શીખવવામાં આવે છે.” તેમજ ભણતર ની સાથે અનેક સર્વાંગી વિકાસની પ્રવૃતિઓમાં પણ વિદ્યાર્થીઓને આગળ વધારે છે.