Name |
ડૉ. હેમાંગ યોગેશચંદ્ર જોષી |
Residential Address |
જી-૨૦૩, અર્થ એમ્બ્રોસીયા, પ્રસંગ પાર્ટી પ્લોટ, વેમાલી, વડોદરા |
Mobile No |
9601751757
|
Get Connected |
|
Vice Chairman Message:
શિક્ષણ એ દેશનું ઘરેણું છે અને તેનું ઘડતર કેવી થાય છે તે નક્કી કરશે કે ભારતનું ભાવિ કેવું હશે. મારું માનવું છે કે વ્યક્તિને ગમે તે પરિસ્થિતિમાં અડીખમ ઊભો રાખે તે તેની સાચી કેળવણી. ઔપચારિક શિક્ષણની સાથે સાથે બાળકોમાં રહેલું અદ્દભૂત ટેલેન્ટ બહાર આવે, શિક્ષકો બાળકોના આ ટેલેન્ટને ઓળખી, વિકસાવી શકે અને બાળકો પોતાના રસના વિષયમાં આગળ વધી વિશ્વમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે.
|