નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા શાળાના ૩૫૦૦૦થી વધુ બાળકોનેદર વર્ષે સ્કુલ યુનિફોર્મ પુરો પાડવામાં આવે છે. શાળામાં યુનિફોર્મ દ્વારા સુંદર વાતાવરણનું નિર્માણ થાય છે. શાળામાં બાળકોને આવવું ગમે છે. આગામી સમયમાં અલગ-અલગ માધ્યમ માટે અલગ-અલગ પ્રકારના યુનિફોર્મ આપવાનું આયોજન કરવામાં આવે છે.