નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત શાળાઓના બાળકોનું દર વર્ષ આરોગ્ય વિભાગ દ્વારા સ્વાસ્થ્ય ચકાસણી કરવામાં આવે છે. જેમા ગંભીર બિમારી ધરાવતા બાળકોને મફત સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ એન.જી.ઓ. અને સંસ્થાઓના સહયોગ દ્વારા શાળાઓમાં આઇ ચેક અપ, સ્વાસ્થ્ય ચકાસણી ડેન્ટલ ચેક અપ જેવા કેમ્પનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.