Chairman Shree Desk

Chairman Shree

List of Ex Chairman Shree Desk
શ્રી મિનેશકુમાર જગદીશચંદ્ર પંડ્યા
Name શ્રી મિનેશકુમાર જગદીશચંદ્ર પંડ્યા
Residential Address ૧૦૦, આસુતોષ સોસાયટી, જ્યોતિપાર્કની બાજુમાં, કારેલીબાગ, વડોદરા
Mobile No 9825306434
Get Connected
Chairman Message:

શિક્ષણ એટલે સ્વપ્નો સાકાર કરવાનો એક રસ્તો. અને આ સ્વપ્નો પૂરા કરવા નીકળેલા ભારતના ભાવિ વિદ્યાર્થીઓને જરૂરી બધો સહકાર આપવો એ આપણા સૌની ફરજ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા આજ ફરજ સાથે કાર્યરત છે.શિક્ષણ સાથે ટેકનોલોજી જોડી બાળકો માટે વિશ્વ ફલકના અનુભવો ઊભા કરી બાળકોના સર્વાંગી વિકાસમાં સહભાગી બનવું જ અમારું સ્વપ્ન છે.