Nagar Prathmik Shikshan Samiti - Vadodara

About The Event

“નિરોગી સ્વાસ્થ્યનો ઉત્તમ વિકલ્પ, યોગ કરવાનો કરીએ દ્રઢ સંકલ્પ”

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા વિદ્યાર્થીઓમાં યોગા અને આસનોમાં રસ અને રુચિ કેળવાય તેમજ જાગૃતિ વધે તે માટે યોગા મેટ શાળામાં આપી અને વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર યોગા અભ્યાસ કરવામાં આવ્યો.

  • Date 17/05/2022 - 20/05/2022
  • Time 09:40 - 17:00
  • Vanue માઁ ભારતી પ્રાથમિક શાળા, સયાજીગંજ - 5