Nagar Prathmik Shikshan Samiti - Vadodara

About The Event

ડૉ. સી.વી રામન પ્રાથમિક શાળા (બપોર) માંજલપુર, વડોદરા શાળામાં જન્માષ્ટમી અને કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે પારણું, મટકીફોડ તથા ગરબાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત આરતી કરી તમામ વિદ્યાર્થીઓએ પારણું ઝૂલાવી શ્રી કૃષ્ણ જન્મની આનંદભેર ઉજવણી કરી.

 

  • Date 19/09/2022 - 22/09/2022
  • Time 09:00 - 00:00
  • Vanue ડૉ. સી.વી રામન પ્રાથમિક શાળા (બપોર) માંજલપુર